કોન્ટેન્ટ ઓથરીંગ વિજેટ

તમારી વેબસાઇટ ડિઝાઇનમાં ફીટ કરવા માટે તમારી પીઆર ન્યૂઝવાયરની સૂચિ સામગ્રી સામગ્રીના દેખાવ અને અનુભવને કસ્ટમાઇઝ કરો.

પહેલેથી જ નોંધાયેલાં છો? કૃપા કરીને અહીં લોગ-ઇન થાઓ


શરૂ કરવા માટે નોંધણી કરો

તમારી નોંધણીમાં આગળ વધવા માટે કૃપા કરીને નીચે દર્શાવેલ ઉપયોગ કરવા માટેની શરતોને નેચેની તરફ સ્ક્રોલ કરીને વાંચો અને તેનો સ્વીકાર કરો.

ઉપયોગ માટેની શરતો

વિજેટના વપરાશની શરતો

પીઆર ન્યૂઝવાયર વિજેટ ('વિજેટ') પીઆર ન્યૂઝવાયર એસોસિયેશન એલએલસી અને તેની સંલગ્ન (સામૂહિક રીતે 'પીઆરએન') અને તેના ગ્રાહક (સામુહિક રીતે 'વિજેટ કન્ટેન્ટ') દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીનો ઉપયોગ પૂરો પાડે છે. વિજેટના વપરાશની શરતો તમારા વિજેટના વપરાશ પર નિયંત્રણ રાખે છે. તમે વિજેટનો વપરાશ કરો તે પહેલા કૃપા કરીને આ વિજેટના વપરાશની શરતો સંભાળપૂર્વક વાંચો. વિજેટનો વપરાશ દર્શાવે છે કે તમે વિજેટની વપરાશની શરતોનો સ્વીકારો છો. જો તમે આ વિજેટની વપરાશની શરતો સ્વીકારો નહી તો કૃપા કરીને વિજેટ વાપરશો નહી. આ વિજેટની વપરાશની શરતો પીઆરએન દ્વારા નોટીસ આપ્યા વિના કોઇ પણ સમયે બદલી શકાશે. જો તમે આવા કોઇ પણ ફેરપારનો વિરોધ કરો તો તેનો એક માત્ર ઉકેલ તમે વિજેટ વાપરવાનું બંધ કરો અને તમારી વેબસાઇટ પરથી વિજેટ (અને સંલગ્ન સોફ્ટવેર કોડ) દૂર કરો. આ પ્રકારના ફેરફારો બાદ વિજેટના વપરાશનો સતત વપરાશ આ પ્રકારના ફેરફારોનો તમારા કરારમાં પણ સમાવેશ થશે.

વિજેટ અને વિજેટ માહિતી

વિજેટ એ એવું સાધન છે જેને તમે તમારી વેબસાઇટ પર મુકી શકો છો જે મૂલાકાતીઓને તમારી વેબસાઇટ પર આવવાની અને વિજેટ કોન્ટેન્ટ જોવાની મંજૂરી આપે છે. વિજેટ કોન્ટેન્ટમાં અમર્યાદિત લોગો અથવા હેડલાઇન્સ કે પીઆરએનના પ્રાપ્ત કરવા માટે સ્ટોરી સાથે લિંક થાય છે. વિજેટમાં વિજેટ કોન્ટેન્ટનો અને દરેક સોફ્ટવેર ફાઇલ્સ અથવા તેમાં રહેલી છબીઓ અથવા વિજેટ દ્વારા ઉત્પાદિત અને કોઇ પણ કે દરેક ડેટા અને એચટીએમએલથી ઘેરાયેલ કોડ કે જે વિજેટની સાથે રહે છે અને કોઇ પણ અપગ્રેડ, ઉન્નત્તિકરણો, સુધારાઓ, અપડેટ્સ અને આ પ્રકારના સોફ્ટવેર અને કોડના પુનરાવર્તનનો સમાવેશ થાય છે. જો તમે કોઇ પણ કારણોસર કોઇ પણ વિજેટ કોન્ટેન્ટનો વિરોધ કરો તો તમારો એકમાત્ર ઉકેલ વિજેટનો વપરાશ બંધ કરી દેવાનો છે અને તમારી વેબસાઇટ પરથી વિજેટ (અને સંલગન સોફ્ટવેર કોડ) દૂર કરવાનો છે.

પરવાનો અને વપરાશ પર નિયંત્રણો

આ વિજેટના વપરાશની શરતો સાથે તમારી સ્વીકાર્યતાની શરતે પીઆરએન આથી તમને અવિશિષ્ટ, બિન-તબદિલીપાત્ર, બિન-પરવાનાલાયક, અંગત, વપરાશનો પુનઃપરવાનો થઇ શકે તવો અને વિજેટનો તમારી વેબસાઇટ પર ડિસ્પ્લે ફક્ત મારા પોતાના વપરાશ માટે આ વિજેટના વપરાશની શરતો દ્વારા મંજૂર કરવામાં આવે છે. તમે અન્ય હેતુ માટે વિજેટનો વપરાશ કરવાનો પરવાનો ધરાવતા નથી અને આ વિજેટના વપરાશની શરતોમાં એવું કંઇ નથી કે જે તમને વિજેટના વપરાશની શરતોમાં સીધી રીતે દર્શાવેલ સિવાય કોઇ અધિકાર ટાઇટલ અથવા વિજેટમાં રુચિ આપતો નથી. વિજેટ (તેમાં સમાવિષ્ટ સોફ્ટવેર સહિત) અને વિજેટ કોન્ટેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ અને આંતરરાષ્ટ્રીય કોપીરાઇટ કાયદાઓ હેઠળ રક્ષિત છે અને ત અન્ય બૌદ્ધિક સંપત્તિ અને માલિકીહક્કના અધિકારો અને કાયદાઓની શરતે છે અને તેની માલિકી અથવા પીઆરએન, તેના ગ્રાહકો, સપ્લાયરો અને વિજ્ઞાપનદાતાઓનો છે. આ મર્યાદિત પરવાનાના સીધા પરિબળોના શરકે વિજેટ, વિજેટ કોન્ટેન્ટ અને કોઇ પણ માલિકીહક્કના અધિકારો, નોટીસ અથવા માર્કીંગ્સની કોપી, સુધારો, ભૂસી શકાશે કે પુનઃઉત્પાદિત, પુનઃપ્રકાશિત, પોસ્ટેડ, પ્રસાર, વેચાણ, વેચાણની દરખાસ્ત અથવા કોઇ પણ રીતે પુનઃવિતરણ એમ પીઆરએનના કોઇપણ કિસ્સામાં સ્પષ્ટ પૂર્વ લેખિત મંજૂરી સિવાય કરી શકાશે નહી. વધુમાં, વિજેટ કોન્ટેન્ટનો કોઇ પણ રીતે ઉપયોગ કરી શકાશે નહી જેમાં કોઇ વ્યક્તિ કે પેદાશ, સેવા, પ્રવૃત્તિ અથવા બ્રાન્ડ કે તમારી વેબસાઇટમાં સમાવિષ્ટ હોય તેના સાહસ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય (ચાહે સ્પષ્ટતા અથવા ગર્ભિત રીતે).

વિજેટનું પ્લેસમેન્ટ

વિજેટને ફક્ત તમારી વેબસાઇટ પર જ મુકી શકાય છે. પીઆરએન આક્રમક, નિંદાત્મક, પજવણીલાયક, ધમકીરૂપ, ભેદભાવયુક્ત, વલ્ગર, પોર્નોગ્રાફિક અથવા પીઆરએન દ્વારા પોતાની મૂનસૂફી પ્રમાણે નિર્ધારિત કર્યાનુસાર અયોગ્યતા ધરાવતી વેબસાઇટ પર વિજેટનું પ્લેસમેન્ટ કરવા પર પીઆરએન પ્રતિબંધ લાદે છે.

સૂચિ પેજીસને લિંક કરવા

વિજેટનો ઉપયોગ ફક્ત એજ પ્લેટફોર્મ સાથે ઉપયોગ કરી શકાય જ્યાંથી તેના માટે ફંકશનલ લિંક ઉપયોગી બનાવવામાં આવી હોય, જ્યારે તેમાં પ્રવેશો ત્યારે વ્યૂઅરને સીધા જ સંપૂર્ણ આર્ટીકલ જોવા તરફે અથવા પીઆરએનની વેબસાઇટ પરથી મેળવેલી અન્ય માહિતી અથવા તેના સપ્લાયરના સર્વર પર લઇ જાય છે. તમે વિજેટ કોન્ટેન્ટનો એ રીતે ડિસ્પ્લે કરી શકો નહી જે સફળતાપૂર્વકના લિંકીગને મંજૂરી આપતા નથી કે વિજેટ કોન્ટેટના રિડાયરેક્શન અથવા ડિલીવરી કરતા નથી. તમે કોઇ મધ્યસ્થી પેજ, તરલ પેજ અથવા વિજેટ લિંક અને વિજેટ કોન્ટેન્ટની સંપૂર્ણ માહિતી વચ્ચેની અન્ય સૂચિને નાખી શકો નહી.

માલિકીપણું/આરોપણ

પીઆરએન અને/અથવા તેના ત્રીજા પક્ષકાર સપ્લાયર વિજેટ કોન્ટેન્ટ અને પીઆરએન લોગો અને ટ્રેડમાર્કસમાં દરેક માલિકીપણું અને અન્ય હક્કો જાળવી રાખે છે. તમામ હક્કો અનામત છે. વિજેટ કોન્ટેન્ટમાં દેખાતા તમામ અન્ય ટ્રેડમાર્કસ તેમના જે તે માલિકોની સંપત્તિ છે.

ડેટા એકત્રીકરણ અને વપરાશ

પીઆરએન કૂકીઝ, વેબ બીકન્સ અને તેના જેવી અન્ય ટેકનોલોજીનો વિજેટ સામગ્રીના તમારા વપરાશ તથા તમારી વેબસાઇટનાં મુલાકાતીઓની (“અંતિમ- વપરાશકર્તાઓ”) તેની સાથેની આંતરક્રિયા (સામૂહિક રુપે, “ડેટા પ્રોસેસીંગ”)ના પરિણામે નીપજતા ડેટાને કેપ્ચર કરવા, ટ્રેક કરવા, સાર કાઢવા, સંકલિત કરવા, વર્ગીકૃત કરવા, વિશ્લેષણ કરવા તેમજ તેની પર પ્રક્રીયા કરવા માટે ઉપયોગ કરી શકે છે જેથી પીઆરએનના ગ્રાહકો તથા પીઆરએનના અને/અથવા તેના સહયોગીઓના પોતાના વ્યાવસાયિક હેતુઓ જેમકે અંતિમ વપરાશકર્તા વિશે તારણો કાઢવા તથા તે માહિતીને ત્રાહિત પક્ષકારો સાથે વિવિધ હેતુઓ જેમકે તેઓના વ્યાવસાયિક કોમ્યુનિકેશન અને સામગ્રી વિતરણમાં સુધારો કરવો તથા અંતિમ વપરાશકર્તાઓને લક્ષ્યાંકિત જાહેરખબરો દર્શાવવી (સામૂહિક રુપે, “ડેટા વપરાશ અને ડેટા શેરીંગ”)વગેરે માટે શેર કરવી, વગેરે માટે એકંદર વિશ્લેષણ ડેટા પુરો પાડી શકાય. અમારા ડેટા પ્રોસેસીંગના ભાગરુપે, પીઆરએન સમયાંતરે તથા વિવિધ વેબસાઇટ્સ પર અંતિમ-વપરાશકર્તાઓને ટ્રેક કરશે. તમારે (i) વ્યક્તિગત ત્રાહિત પક્ષકારોની ગોપનીયતા સાથે સંબંધિત લાગુ પડતાં તમામ કાયદાઓનું પાલન કરવાનું રહેશે; અને (ii) અંતિમ-વપરાશકર્તાઓને સ્પષ્ટ અને સર્વગ્રાહી નોટીસ પુરી પાડવાની રહેશે તથા અંતિમ-વપરાશકર્તાઓ પાસેથી ડેટા પ્રોસેસીંગ, ડેટા ઉપયોગ અને ડેટા શેરીંગ વિષયક તમામ જરુરી સંમતિઓ મેળવવાની રહેશે.

વોરંટી નહી

પીઆરએન વિજેટના તમારા વપરાશથી પરિણમતા કોઇ પણ નુકસાનની જવાબદારીને નકારે છે. વિજેટ 'જેમ છે' તેમ પૂરુ પાડવામાં આવ્યું છે, જેમાં કોઇ વોરંટીનો સમાવેશ થતો નથી. પીઆરએન સ્પષ્ટ રીતે જ કાયદા દ્વારા મંજૂર કરાયેલ, ગર્ભિત રીતે દર્શાવેલ અને કાનૂની વોરંટીઓ કે જેમાં મર્યાદા વિના, મર્ચેન્ટીબિલીટીની વોરંટીઓ, ચોક્કસ હેતુ માટે ફીટનેસ અને સંપત્તિ હક્કોના બિનઉલ્લંઘનની દરેક સ્પષ્ટતાઓની સંપૂર્ણ માત્રાઓને સ્પષ્ટ રીતે નકારે છે. પીઆરએન વધુમાં સલામતી, વિશ્વસનીયતા, સમયસરતા, ઉપલબ્ધિ અને વિજેટની કામગીરીને પણ નકારે છે. વિજેટનો તમારો વપરાશ તમારી પોતાની મૂનસુફીને આધારે છે અને તમારી કોમ્પ્યુટર સિસ્ટમને થતા કોઇ પણ નુકસાન માટે કે વિજેટના વપરાશને કારણે ડેટા ગુમાવી દેવા માટે તમે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશો.

જવાબદારીની મર્યાદિતતા

પીઆરએન કે તેના સપ્લાયરને વિજેટના આધારે અથવા તેના વપરાશને કારણે જવાબદાર ઠેરવી શકાશે નહી. જવાબદારીની મર્યાદિતતા સીધી, આડકતરી, પરિણામરૂપ, ખાસ, દાખલારૂપ અને સજારૂપ નુકસાન ચાહે આવો દાવો વોરંટી, કરાર, અપકૃત્ય (અવગણના સહિત) અથવા તેના બદલે પીઆરએનને આવા પ્રકારના નુકસાન માટેની સલાહ આપવામાં આવી હોય તે સંજોગોમાં વસૂલાતને રોકવા માટે લાગુ પડશે. વિજેટના વપરાશ અથવા દુરુપયોગ અથવા નિર્ભરતાને કારણે થતા નુકસાનમાં પણ જવાબદારીની મર્યાદિતતા લાગુ પડશે, જેમાં વિજેટનો વપરાશ કરવાની અક્ષમતા, અથવા વિક્ષેપ અથવા વિજેટનો અંત (ત્રીજા પત્રક્ષકાર દ્વારા થયેલા નુકસાન સહિત)નો પણ સમાવેશ થાય છે. આ પ્રકારની મર્યાદા મર્યાદિત ઉકેલની નિષ્ફળતા અને કાયદા દ્વારા સંપૂર્ણ માત્રામાં મંજૂરી અપાઇ હોય તેમાં પણ લાગુ પડશે. કોઇ પણ સંજોગો હેઠળ પીઆરએન તમને જવાબદાર રહેશે નહી. અન્ય રાજ્યો કે અન્ય ન્યાયક્ષેત્રો સંજોગોવશાત અથવા પરુમામરૂપી નુકસાન માટે બહિષ્કાર અથવા જવાબદારીની મર્યાદિતતાને સ્વીકારતા નથી, તેથી ઉપરોક્ત જવાબદારીઓ અને બહિષ્કાર તમને કદાચ લાગુ પડશે નહી.

અંત આણવો

અહી મંજૂર કરવામાં આવેલા પરવાનાને તમે વિજેટનો વપરાશ કરવાનું બંધ કરીને અને નાશ કરીને અથવા વિજેટની દરેક કોપીઓને તમારા કોમ્પ્યુટરમાંથી અને તમારા વેબસાઇટ, દરેક હાર્ડ ડ્રાઇવ, નેટવર્કસ અને અન્ય સ્ટોરેજ મિડીયામાંથી સોફ્ટવેર કોડને નાખીને અંત આણી શકે છે. પીઆરએન જવાબદારી વિના, વિજેટને નિયંત્રિત, રદ અથવા અંત આમી શકે છે અને/અથવા પીઆરએનમાં અથવા તેના સપ્લાયરોની સર્વરમાં તમારી વેબસાઇટ પરથી એક્સેસ ગમે ત્યારે રદ કરીને પરવાનો પાછો ખેંચી શકે છે.

વિજેટને ચાલુ નહી રાખવાનો (રદ)અધિકાર

પીઆરએન તેની પોતાની મુસૂફી અનુસાર ગમે ત્યારે વિજેટ પૂરુ પાડવાનું રદ કરી શકે છે અને તમારે તેના માટે ડિસ્પ્લે, વિતરણ અથવા વિજેટનો ઉપયોગ કોઇ પણ કારણોસર કરવાનું બંધ કરવું પડશે, જેમાં મર્યાદા વિના વિજેટના વપરાશની શરતોની કોઇ પણ જોગવાઇનો તમારા દ્વારા ઉલ્લંઘનનો સમાવેશ થાય છે. પીઆરએન અથવા તો તેની સંલગ્ન, સ્પોન્સર્સ અથવા પરવાનેદારો વિજેટના સંદર્ભમાં તારી પ્રવૃત્તિ અથવા તમારી વેબસાઇટ સાથેના સંદર્ભમાં વિજેટના તમારા વપરાશ માટેનો સમાવેશ થાય છે. તમે વળતર આપવા, બચાવ કરવા અને પીઆરએન ને આ પ્રકારની પ્રવૃત્તિથી પેદા થતા કોઇ પણ દાવા સામે, વિજેટના વપરાશની શરતોના ઉલ્લંઘન અથવા કોઇપણ કાયદાનું તમારા દ્વારા ઉલ્લંઘન અથવા ત્રીજા પક્ષકારના અધિકાર માટે સંમત થાઓ છો. વધુમાં જો તમે વપરાશ કરો અથવા વિજેટનો એવી રીતે ઉપયોગ કરો કે જે વિજેટના વપરાશની શરતોમાં મંજૂર કરાયેલ પરવાનાની તક ઉપરાંત વધી જતો હોય અથવા જો તમે હેક, કોપી, વિતરણ, સુધારો અથવા વહીવટ, સલામતી અથવા વિજેટના કોઇપણ ભાગને દૂષિત કરવાનો પ્રયત્ન કરો તો તમે કાનૂની અથવા સમકક્ષ પગલાં માટે લાયક ઠરશો.

સામાન્ય જોગવાઇઓ

વિજેટની વપરાશની શરતો ન્યુયોર્ક સ્ટેટના કાયદાઓ સાથેના સંદર્ભની રેત નિયંત્રિત રહેશે, જેમાં કાયદાઓના સંઘર્ષ અથવા ન્યુયોર્કની જોગવાઇઓ અથવા તમારા રહેઠાણના વાસ્તવિક રાજ્ય અથવા દેશને કોઇ અસર અપાશે નહી. આ શરતો અને નિયમોમાંથી ઉભી થતા કોઇ પણ વિવાદનો ફેડરલમાં અથવા રાજ્યની કોર્ટો કે જે ન્યુયોર્કમાં આવેલી છે તેના દ્વારા ચૂકાદો અપાશે. જો કોઇ કારણોસર કોર્ટનું સ્પર્ધાત્મક ન્યાયક્ષેત્ર વિજના વપરાશની કોઇ પણ જોગવાઇ કે ભાગને બિનબળજબરીયુક્ત હોવાનું નિરીક્ષણ કરે તો વિજેટના વપરાશની આ બાકીની શરતો સંપૂર્ણપણે અમલમાં અને અસરમાં રહેશે. વિજેટના વપરાશની શરતોમાં પક્ષકારો વચ્ચેના સંપૂર્ણ કરારનો વિષય બાબતના સંદર્ભમાં સમાવેશ થશે અને અગાઉની અથવા સમકાલીન સમજૂતિઓ અથવા કરારો, લેખિત કે મૌખિક ને રદ કરશે અથવા તેનું સ્થાન લેશે.

'હું સ્વીકારું છું' તેની પર ક્લિક કરતા અને વિજેટનો ઉપયોગ કરતા તમે, તમારી કંપની વતી કે જે લાગુ પડતું હોય તે, તમે વિજેટના વપરાશની શરતો દ્વારા બંધાવા માટે સંમત થાઓ છો. તમે દર્શાવો છો અને બાંયધરી આપો છો કે લાગુ પડતું હોય ત્યાં તમને તમારી કંપની વતી વિજેટની વપરાશની શરતોનો સ્વીકાર કરવાનો સપૂર્ણ અધિકાર, સત્તા છે.

હું પીઆર ન્યૂઝવાયરની શરતો અને નિયમો સાથે સંમત થાઉં છું.